જામનગરમાં દિ. પ્લોટ અને બર્ધનચોક વિસ્તારમાં માર્ગ પરના હટાવાતા દબાણો

એસ્ટેટ શાખાની ટુકડી દ્વારા સમગ્ર દિવસ દરમિયાન 12 રેકડીનો માલ સામાન જપ્ત કરાયો: દબાણ કરનારાઓમાં દોડધામ-ભાગંભાગ હેલ્લો હાલાર ન્યૂઝ, તા. 22 સપ્ટેમ્બર 24, જામનગર જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી…

જામનગરની જનતાની સમસ્યા સાંભળતા કેમ નથી? કોંગ્રેસની મેયરને રજૂઆત

સ્ટે. કમિટી સેટીંગ કમીટી બની રહી છે તે અંગે કોંગ્રેસનો આક્ષેપ હેલ્લો હાલાર ન્યૂઝ, તા 22 સપ્ટેમ્બર 24, જામનગર જામનગર શહેરને છોટી કાશી તરીકે બિરદાવવામાં આવે છે ત્યારે કોર્પોરેશનનાં પાપે…

જામનગરમાં ઇદનું વિશાળ ઝુલુસ: મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા

જામનગરમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ હેલ્લો હાલાર ન્યૂઝ, તા.17 સપ્ટેમ્બર 24, જામનગર ઈસ્લામ મઝહબના સ્થાપક મહંમદ પયગમ્બર સાહેબના જન્મદિવસ પ્રસંગે જામનગરમાં ગઈકાલે ઇદે મિલ્લાદુન્નબી પ્રસંગે મહેમદ રજા મસ્જીદ ટ્રસ્ટ દ્વારા…

કાલાવડ ગણપતિ મંદિર તપસ્વી આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ કાલાવડ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન સંપન્ન

હેલ્લો હાલાર ન્યૂઝ, તા.06 સપ્ટેમ્બર 24, જામનગર પૂજ્ય પા. 108 શ્રી ગૌ પુરુષોત્તમ લાલજી મહારાજ કમલકુંજ હવેલી કાલાવડ/પૂજ્ય શ્રી પારસમુની મહારાજ સાહેબ દિવ્ય સાધનાલય કાલાવડ/પૂજ્ય શ્રી હંસદેવ ગીરીબાપુ આંતરરાષ્ટ્રીય શિવ…

જામ્યુકોની સ્ટે.કમીટીએ રૂા.99.60 લાખના કામોને આપી મંજુરી

શ્રાવણી લોકમેળા અન્વયે સરકારની ગાઇડલાઇન મુજબ તા.11 સપ્ટેમ્બર સુધી પ્રદર્શન મેળાને અપાઇ મંજુરી: લેબર લો ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવાની દરખાસ્ત મંજુર હેલ્લો હાલાર ન્યૂઝ, તા. 06 સપ્ટેમ્બર 24, જામનગર જામનગર મહાનગરપાલિકાની…

જામનગરમાં ઘુસાડાતો શરાબનો માતબર જથ્થો ઝડપાયો

305 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો અને આઇસર મીની ટ્રક સહિત 16 લાખની માલમત્તા સાથે બે આરોપીઓ પકડાયા: એક ફરાર હેલ્લો હાલાર ન્યૂઝ, તા.06 સપ્ટેમ્બર 24, જામનગર જામનગરની લોકલ ક્રાઈમ…

તાજેતરમાં અતિ ભારે વરસાદ થવાથી કપાસ, મગફળી, તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ અન્ય ખેતી પાકોને નુકશાનીથી બચાવવા માટે…

જામનગર જિલ્લાના ખેડૂતો માટે ખેતી પાકોના સંરક્ષણ માટેની માર્ગદર્શિકા જાહેર હેલ્લો હાલાર ન્યૂઝ, તા.31 ઑગસ્ટ 24, જામનગર જિલ્લામાં હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન તાજેતરમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂતોને જમીન ધોવાણ,…

પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું આર્મી, એરફોર્સ, એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે મંત્રીશ્રીએ જણાવ્યું

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે સર્જાયેલી પરિસ્થિતિ અંગે પ્રભારીમંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી સમીક્ષા બેઠકમાં જિલ્લાના પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદ તથા સાંસદશ્રી પૂનમબેન માડમે ઉપસ્થિત રહી વહિવટી…

જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા 24/7 સક્રિય કામગીરી

વોર્ડ નંબર 15- 16 સહિત આસપાસના તમામ વિસ્તારોમાં લોકોને રેસક્યુ કરાવવા સહિત સાફ સફાઈની કામગીરી શરૂ કરાઈ હેલ્લો હાલાર ન્યૂઝ, તા.28 ઓગસ્ટ 24, જામનગર જામનગર તા.28 ઓગસ્ટ, જામનગર શહેર સહિત…

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર

ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકોએ સાવચેત અવશ્ય રહેવું હેલ્લો હાલાર ન્યૂઝ, તા.26 ઓગસ્ટ 24, જામનગર હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને…