Month: April 2024

ચૂંટણી આયોગની સૂચના અનુસાર ચૂંટણી પ્રચાર દરમિયાન ધર્મ કે જાતિના નામે મત માંગી શકાશે નહિ

દેવભૂમિ દ્વારકા અગામી લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અન્વયે ગુજરાતભરમાં તા.૦૭ મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ…

એક્ટર સાહિલ ખાનની ધરપકડ, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં હવે ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે… અભિનેતા સાહિલ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ અભિનેતા મુશ્કેલીમાં છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં…

શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ

મેલેરીયાના લક્ષણો, તેને અટકાવવાના ઉપાયો વગેરે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા જામનગર તા.26 એપ્રિલ,દર વર્ષે તારીખ 25 એપ્રિલને વિશ્વ મલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત જી.જી. હોસ્પિટલ સલંગ્ન શ્રી…

જિલ્લા હોમગાર્ડઝના જવાનોએ અચુક મતદાનના શપથ ગ્રહણ કર્યા

જવાનોએ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અન્ય મતદારોને પણ પ્રેરણા આપવાની કટીબદ્ધતા દર્શાવી જામનગર તા.26 એપ્રિલ, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે…

જામનગર જિલ્લામાં મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

જામનગર તા.25 એપ્રિલ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન જામનગર જિલ્લામાં તારીખ 07/05/2024 ના રોજ થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ…

જામનગર જિલ્લામાં મતદાન મથકોની આસપાસના વિસ્તારો માટે જરૂરી પ્રતિબંધો શું શું ના કરવું ?

જામનગર તા.25 એપ્રિલ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 નું મતદાન જામનગર જિલ્લામાં તારીખ 07/05/2024 ના રોજ થનાર છે. આ ચૂંટણી દરમિયાન મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ…

ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેવા ઉમેદવારોના પ્રચારકો, કાર્યકર્તાઓએ તે વિસ્તાર છોડવા અંગેનું જાહેરનામું

જામનગર તા.25એપ્રિલ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024નું મતદાન જામનગર જિલ્લામાં તા.7-05-2024ના રોજ થનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ…

મતદાન મથકમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તથા મતદારો મોબાઈલ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં

તા.7-05-2024ના રોજ સવારે 7:00 થી સાંજના 6:00 કલાક સુધી આ જાહેરનામું અમલમાં રહેશે જામનગર તા.25 એપ્રિલ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન તા. 7-05-2024 ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના…

જામનગર જિલ્લાના નાગરિકો હીટવેવ, વીજળી, વાવઝોડા, અતિવૃષ્ટિ વગેરે કુદરતી આપત્તિ વિષે જાણકારી એપ્લિકેશનનો ઉપયોગ કરીને મેળવી શકશે

જામનગર તા.24 એપ્રિલ, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મૌસમ એપ, દામિની એપ, મેઘદૂત એગ્રો એપ અને પબ્લિક ઓબઝર્વેશન એપ જેવા હવામાન ચેતવણી અંગેની એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર જામનગર…

જામનગરમાં મતદાનના પહેલાના ૪૮ કલાક અને મતગણતરીના દિવસને “ડ્રાય ડે” જાહેર કરાયા

જામનગર તા. ૨૪,એપ્રિલ લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં તા.૦૭-૦૫-૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.કે.પંડ્યા દ્રારા…