Month: May 2024

નોટીસની અવગણના કરી પરવાનગી વગર રેસ્ટોરંટ પુનઃ ચાલુ કરનાર માલીક તથા મેનેજરો વિરુધ્ધ ગુન્હો નોંધાયો

હેલ્લો હાલાર ન્યુઝ, જામનગર તા: ૩૧, મે ૨૦૨૪ જામનગર ઠેબા બાયપાસ રોડ નજીક આવેલ SUPPER FAMILY RESTARURANT ને શીલ કરી નોટીસ આપેલ હોય તેમ છતા સક્ષમ અધીકારીની નોટીસની અવગણના કરી…

જામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૂ કરવા મંગાવવામાં આવી અરજી

જામનગર તા.૩૧ મે, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં દરેક જિલ્લામાં ‘જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરુ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબ્બકામાં ૪ ઝોનમાં ૪ જિલ્લાકક્ષા સ્પોર્ટસ…

કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેડુતોએ ખાસ ધ્યાનમાં રાખવું કે….

હેલ્લો હાલાર ન્યુઝ, જામનગર, તા: ૩૧, મે હવામાન વિભાગના વરતારા મુજબ આગામી ચોમાસુ સીઝન ૧૯ મી જુન થી રાજ્યમાં શરૂ થવાનો વરતારો કરેલ હોય કપાસ પાકના આગોતરુ વાવેતર જેમને પીયતની…

સફાઈ કામદારો પાસે ભૂગર્ભ ગટર કે ખાળકૂવાની સફાઈની કામગીરી કરાવી શકાશે નહીં ?

હેલ્લો હાલાર ન્યુઝ, જામનગર તા.30 મે, કેન્દ્ર સરકારશ્રી દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે “ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-2013” અમલમાં છે. આ કાયદાનો…

પીએમ મોદીનું ખાસ ઈન્ટરવ્યુઃ 24 વર્ષ સુધી ગાળો ખાધા બાદ હવે હું ગાલોપ્રૂફ બની ગયો છું… પીએમ મોદીએ બંગાળ વિષે કર્યો મોટો દાવો

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી ANI ની સાથેના એક ઈન્ટરવ્યુમાં બંગાળની રાજનીતિ, કેજરીવાલ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ પર ખુલીને પોતાના વિચારો વ્યક્ત કરી દીધા…

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ: શું રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં ફક્ત સંચાલકો જ જવાબદાર કે પછી ઓથોરિટી પણ એટલી જ જવાબદાર ?

હેલ્લો હાલાર ન્યુઝ, તા ૨૭, મે ૨૦૨૪, રાજકોટમાં બનેલ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સંચાલકોને જ આરોપી બનાવ્યા છે. કુલ 6 પૈકી 2 સંચાલકોને પોલીસ દ્વારા પકડી પાડવામા…

શિવરાજપુર બીચ પર પ્રતિબંધ

શિવરાજપુર બીચ પર તા. ૪ જૂનથી ૨ ઓગસ્ટ,૨૦૨૪ સુધી ન્હાવા અને સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ દ્વારકા તા:૨૪, મે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર તા. ૦૪/૦૬/૨૦૨૪થી તા. ૦૨/૦૮/૨૦૨૪ સુધી લોકોને…

રાષ્ટ્રીય ઓરલ મેડિસિન અને રેડીયોલોજી દિવસની ઉજવણી

વિભાગના ડોકટરોએ જામનગરની વિવિધ કોલેજોની મુલાકાત લઈ છાત્રોને તમાકુની આડઅસર વિશે ઝીણવટભરી માહિતી આપી જામનગર તા.24, જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વિવિધ દિવસો અને તહેવારોની ખાસ ઉજવણી કરવામાં…

જામનગરમાં જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર કરાયો

જામનગર તા.24 મે, વર્તમાન સમયમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 31/05/2024 સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જે બાબતને અનુલક્ષીને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર શહેર…

જામનગરની ફુડ શાખા દ્રારા વ્યાપક દરોડા, ચકાસણીમાં મોકલેલ સેમ્પલના રીઝલ્ટની જોવાતી રાહ….

જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા કેરીના ૧૫ વિક્રેતાઓના ગોદામ પર અચાનક દરોડા જામનગર ની ગ્રેઇન માર્કેટ સહિતની જુદી જુદી ૬ પેઢીમાંથી મસાલાના સેમ્પલ મેળવી ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાવવામા આવ્યાં.…