Month: August 2024

તાજેતરમાં અતિ ભારે વરસાદ થવાથી કપાસ, મગફળી, તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ અન્ય ખેતી પાકોને નુકશાનીથી બચાવવા માટે…

જામનગર જિલ્લાના ખેડૂતો માટે ખેતી પાકોના સંરક્ષણ માટેની માર્ગદર્શિકા જાહેર હેલ્લો હાલાર ન્યૂઝ, તા.31 ઑગસ્ટ 24, જામનગર જિલ્લામાં હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન તાજેતરમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂતોને જમીન ધોવાણ,…

પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું આર્મી, એરફોર્સ, એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે મંત્રીશ્રીએ જણાવ્યું

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે સર્જાયેલી પરિસ્થિતિ અંગે પ્રભારીમંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી સમીક્ષા બેઠકમાં જિલ્લાના પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદ તથા સાંસદશ્રી પૂનમબેન માડમે ઉપસ્થિત રહી વહિવટી…

જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા 24/7 સક્રિય કામગીરી

વોર્ડ નંબર 15- 16 સહિત આસપાસના તમામ વિસ્તારોમાં લોકોને રેસક્યુ કરાવવા સહિત સાફ સફાઈની કામગીરી શરૂ કરાઈ હેલ્લો હાલાર ન્યૂઝ, તા.28 ઓગસ્ટ 24, જામનગર જામનગર તા.28 ઓગસ્ટ, જામનગર શહેર સહિત…

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર

ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકોએ સાવચેત અવશ્ય રહેવું હેલ્લો હાલાર ન્યૂઝ, તા.26 ઓગસ્ટ 24, જામનગર હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને…

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ૬ રસ્તાઓ બંધ

હેલ્લો હાલાર ન્યૂઝ, તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૪, જામનગર જામનગર જિલ્લામાં છેલ્લા બે દીવસથી સાર્વત્રિક અને ભારે વરસાદના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૬ રસ્તાઓ હાલ બંધ છે. આ છ…

જામનગરના ખેલાડીઓ 19 માં ગ્રામીણ ઓલિમ્પિકસ સમારોહમાં ભાગ લઈ શકશે

હેલ્લો હાલાર ન્યૂઝ, તા.23 ઓગસ્ટ 24, જામનગર જામનગર રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કાર્યરત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ 2024- 25 માં ગામ તરણેતર-…

જુનાગઢ કૃષિ યુનિવર્સીટીનો પ્રેરણા પ્રવાસ અને ખેડૂત તાલીમ

હેલ્લો હાલાર ન્યૂઝ, તા.21 ઑગસ્ટ 24, જામનગર સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ૨૭ જેટલા ગામોમાં ખેતી અને ખેડૂતોના વિકાસ માટે કાર્યરત છે…

જામનગર ખાડાનગરમાં પરિવર્તિત: ગંદકી સુહિતના મુદ્દે વિપક્ષની બબાલ

આવનારા સમયમાં જામનગરને ત્રીજું સ્મશાન મળશે: ચેરમેન કગથરા રોગચાળો ગંભીર બાબત છે: જામનગરની 7 અને 10 નંબરની ટીપી સ્કીમ હજુ મંજુર થઇ નથી, ઝડપથી મંજુર કરાવો હેલ્લો હાલાર ન્યૂઝ, તા.20…

સલામતીના પૂરેપૂરા તામઝામ સહિત જેએમસી દ્વારા

પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતીમાં મેળાની તડામાર તૈયારીઓ હેલ્લો હાલાર ન્યૂઝ, તા.20 ઑગસ્ટ 24, જામનગર જામનગર મહાનગર પાલિકા દ્વારા તા.3 સપ્ટેમ્બર સુધી પ્રદર્શન મેદાન અને રંગમતી નદીના પટ્ટમાં શ્રાવણી મેળાનું આયોજન…

જામનગર થી ભોળેશ્ર્વર ત્રણ સવારી મોટર સાયકલને નડ્યો અકસ્માત: ચાલકનું મોત

હેલ્લો હાલાર ન્યૂઝ, તા.20 ઑગસ્ટ 24, જામનગર જામનગરશહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં મનિષ પ્રેમજીભાઈ સોનગરા, કલ્પેશ સોનગરા અને અમિત પરમાર નામના ત્રણેય મિત્રો ગઈકાલે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ભોળેશ્ર્વર દર્શન…